GPSC STI Consent Form for Preliminary Exam to be held
Gujarat Public Service Commission – GPSC Post: State Tax Inspector (રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩)જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ માં કુલ-૨,૩૪,૧૬૨ ઉમેદવારો નોંધાયેલ છે. પ્રસ્તુત જાહેરાત અન્વયે પ્રાથમિક પરીક્ષા તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ૨. અનુભવે જણાયેલ છે કે, પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી, તેમજ … Read more