Category: Gujarati News

e-FIR : વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા નોંધાવી શકાશે

દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં (Online facility) વધારો કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ e-FIRના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં e-FIR ની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ […]

Online Registration for Organizing Marriage function in Gujarat @digitalgujarat.gov.in

Online Registration for Organizing Marriage function in Gujarat @digitalgujarat.gov.in: Because of this recent Corona virus’s second wave there’s lots of new guidelines published by gujarat government. The most important guideline would be about marriage function in gujarat. As per the Government if anyone is arranging a marriage function there can not be more than 50 […]